જો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અત્યારના અંતર કરતાં ચોથા ભાગનું થાય તો $1$ દિવસ અત્યારના દિવસ કરતાં કેટલા ગણો થાય ?

  • A

    $\frac{1}{4}$

  • B

    $\frac{1}{2}$

  • C

    $\frac{1}{8}$

  • D

    $\frac{1}{6}$

Similar Questions

$A$ ગ્રહનો સૂર્યની ફરતે ભ્રમણનો આવર્તકાળ $B$ ગ્રહ કરતાં $8$ ગણો છે. $A$ નું સૂર્યથી અંતર $B$ ના સૂર્યથી અંતરથી કેટલા ગણું હશે?

  • [AIPMT 1997]

એક પદાર્થ સૂર્યની ફરતે પૃથ્વી કરતાં $27$ ગણો ઝડપથી ફરે તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય ?

જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અત્યારના અંતર કરતાં અડધું થાય તો $1$ વર્ષ માં કેટલા દિવસ થાય?

  • [IIT 1996]

સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય ઝડપ ($\omega$) અને અંતર $(r)$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ...

પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ $24$ કલાક છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્યેનું અંતર અગાઉના અંતર કરતાં ધટાડીને ચોથા ભાગનું કરવામાં આવે, તો નવો આવર્તકાળ $............$કલાક થશે.

  • [JEE MAIN 2023]