પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ $24$ કલાક છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્યેનું અંતર અગાઉના અંતર કરતાં ધટાડીને ચોથા ભાગનું કરવામાં આવે, તો નવો આવર્તકાળ $............$કલાક થશે.
$4$
$6$
$12$
$3$
બે ગ્રહ સૂર્યની ફરતે ફરે છે જેનું સૂર્યથી સરેરાશ અંતર $d_1 $ અને $d_2$ છે અને આવૃતિ $n_1$ અને $n_2$ હોય તો નીચેનામાથી શું સાચું છે ?
પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના $\frac{1}{64}$ માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ $\frac{24}{x} h$ થાય છે. $x$ નું મૂલ્ય ......... છે.
પૃથ્વીની સપાટીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ $83 \,minutes$ છે. બીજો ગ્રહ જે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં $3$ ગણા અંતરની કક્ષામાં હોય તો તેનો આવર્તકાળ ....... $\min$ થાય.
કેન્દ્રિય બળ માટે નીચેનામથી શું બદલાય નહિ?
એક ગ્રહને ફરતે સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા એક સેટેલાઈટ (ઉપગ્રહ)નો આવર્તકાળ $6$ કલાક છે. ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ચોથા ભાગનું છે. ગ્રહની કક્ષાની ત્રિજ્યાં. . . . . . . હશે.
(પૃથ્વી માટે ભૂસ્તરીય કક્ષાની ત્રિજ્યાં $4.2 \times 10^4 \mathrm{~km}$ આપેલ છે.)