જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અત્યારના અંતર કરતાં અડધું થાય તો $1$ વર્ષ માં કેટલા દિવસ થાય?

  • [IIT 1996]
  • A

    $64.5$

  • B

    $129$

  • C

    $182.5$

  • D

    $730$

Similar Questions

એક પૃથ્વીનો ઉપગ્રહ $'x'$ પૃથ્વીની કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. જેની ત્રિજ્યાએ કમ્યુનીકેશન ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા કરતાં $1 / 4$ ભાગ જેટલી છે. તો $X$ ના પરિભ્રમણનો આવર્તકાળ ......... હશે?

સોલર તંત્રમાં ગ્રહોની ગતિ કયાં સંરક્ષણનું ઉદાહરણ છે.

  • [AIIMS 2003]

સૂર્યની આસપાસ $M$ દળ ધરાવતા ગ્રહનું કોણીય વેગમાંન $\overrightarrow{ L }$ હોય તો ક્ષેત્રિય વેગ નીચેનામાંથી કયો હશે 

  • [JEE MAIN 2021]

કોલમ $-\,I$ ને કોલમ $-\,II$ સાથે જોડો. 

  કોલમ $-\,I$    કોલમ $-\,II$ 
$(1)$ કેપ્લરનો પહેલો નિયમ $(a)$ આવર્તકાળનો નિયમ
$(2)$ કેપ્લરનો બીજો નિયમ $(b)$ કક્ષાનો નિયમ
$(3)$ કેપ્લરનો ત્રીજો નિયમ $(c)$ ક્ષેત્રફળનો નિયમ

એક ગ્રહ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આપેલ બિંદુ $P$ આગળ ગ્રહ સૂર્યની સૌથી નજીક $d_1$ અંતરે છે અને ઝડપ $v_1$ છે. બીજા બિંદુ $P$ આગળ ગ્રહ સૂર્યથી સૌથી દૂર $d_2$ અંતરે હોય, તો તેની ઝડપ કેટલી હશે?