સંમેય સંખ્યાનું દશાંશ સ્વરૂપ .......... હોઈ શકે નહિ.
સાન્ત
અનંત
અનંત પુનરાવર્તિત
અનંત અને અનાવૃત્ત
અસંમેય સંખ્યાઓ $\sqrt{3}$ અને $\sqrt{5}$ ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો
નીચેની સંખ્યાઓનું સંમેય અથવા અસંમેય સંખ્યામાં વર્ગીકરણ કરો અને સત્યાર્થતા ચકાસો :
$(i)$ $10.124124.....$
$(ii)$ $1.010010001 \ldots$
સાબિત કરો.
$\frac{x^{a(b-c)}}{x^{b(a-c)}} \div\left(\frac{x^{b}}{x^{a}}\right)^{c}=1$
$\sqrt{13}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
નીચેનામાંથી $a$ ની કિંમત શોધો :
$\frac{6}{3 \sqrt{2}-2 \sqrt{3}}=3 \sqrt{2}-a \sqrt{3}$