અસંમેય સંખ્યાઓ $\sqrt{3}$ અને $\sqrt{5}$ ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો
$\sqrt{3}$ અને $\sqrt{5}$ ની વચ્ચે આવેલી એક અસંમેય સંખ્યા
$=\sqrt{\sqrt{3} \cdot \sqrt{5}}$
$=\sqrt{\sqrt{15}}$
$=15^{\frac{1}{4}}$
$\sqrt{3}$ અને $15^{\frac{1}{4}}$ ની વચ્ચે આવેલી એક અસંમેય સંખ્યા
$=\sqrt{\sqrt{3} \cdot 15^{\frac{1}{4}}}$
$=\sqrt{3^{\frac{1}{2}} \cdot 3^{\frac{1}{4}} \cdot 5^{\frac{1}{4}}}$
$=\sqrt{3^{\frac{3}{4}} \cdot 5^{\frac{1}{4}}}$
$=3^{\frac{3}{8}} \cdot 5^{\frac{1}{8}}$
$\sqrt{3}$ અને $3^{\frac{3}{6}} \cdot 5^{\frac{1}{8}}$ ની વચ્ચે આવેલી એક અસંમેય સંખ્યા
$=\sqrt{\sqrt{3} \cdot 3^{\frac{3}{8}} \cdot 5^{\frac{1}{8}}}$
$=\sqrt{3^{\frac{1}{2}} \cdot 3^{\frac{3}{8}} \cdot 5^{\frac{1}{8}}}$
$=\sqrt{3^{\frac{7}{8}} \cdot 5^{\frac{1}{8}}}$
$=3^{\frac{7}{16}} \cdot 5^{\frac{1}{16}}$
આમ,$15^{\frac{1}{4}}, 3^{\frac{3}{8}} \cdot 5^{\frac{1}{8}}$ અને $3^{\frac{7}{16}} \cdot 5^{\frac{1}{16}}$ એ $\sqrt{3}$ અને $\sqrt{5}$ ની વચ્ચે આવેલી ત્રણ અસંમેય સંખ્યાઓ છે.
જો $\sqrt{5}=2.236,$ હોય,તો $\frac{4-\sqrt{5}}{\sqrt{5}}$ ની કિંમત ચાર દશાંશ$-$સ્થળ સુધી શોધો.
$(256)^{0.16} \times(256)^{\operatorname{0.09}}$ =.........
$\sqrt{20}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
$3.8232323 \ldots$ ને ટૂંકમાં લખો
$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો
$0.2555 \ldots$