નીચેના વિધાનો ધ્યાનમાં લો. :
$P$ : સુમન હોશિયાર છે
$Q$ : સુમન અમીર છે
$R$ : સુમન પ્રમાણિક છે
"સુમન હોશિયાર અને અપ્રમાણિક હોય તો અને તો જ તે અમીર હોય" આ વિધાનના નિષેધને નીચેનામાંથી ............. રીતે રજૂ કરી શકાય.
$ \sim Q \leftrightarrow \, \sim P \vee R$
$ \sim Q \leftrightarrow \, \sim P \wedge R$
$ \sim Q \leftrightarrow P\, \vee \sim R$
$ \sim Q \leftrightarrow P\, \wedge \sim R$
જો વિધાન $p \rightarrow (q \vee r)$ સાચું હોય, વિધાનો $p, q, r$ ની અનુક્રમે સત્યાર્થતા મૂલ્ય કયું થાય ?
નીચે પૈકીનું કયું $(p \wedge q)$ સાથે તાર્કિક સમતુલ્યતા ધરાવે છે ?
વિધાન $(p \wedge \sim q) \wedge (\sim p \vee q)$ નીચે પૈકી શું છે ?
નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.
$((\sim p) \wedge q) \Rightarrow r$નું પ્રતીપ $..........$ છે.