$((\sim p) \wedge q) \Rightarrow r$નું પ્રતીપ $..........$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $(\sim r ) \Rightarrow p \wedge q$

  • B

    $(\sim r ) \Rightarrow((\sim p ) \wedge q )$

  • C

    $((\sim p) \vee q) \Rightarrow r$

  • D

    $( p \vee(\sim q )) \Rightarrow(\sim r )$

Similar Questions

વિધાન  $q \wedge \left( { \sim p \vee  \sim r} \right)$ નું નિષેધ લખો 

નીચેના વિધાનો ધ્યાનમાં લો. :
$P$ : સુમન હોશિયાર છે 
$Q$ : સુમન અમીર છે 
$R$ : સુમન પ્રમાણિક છે 
 

"સુમન હોશિયાર અને અપ્રમાણિક હોય તો અને તો જ તે અમીર હોય"  આ વિધાનના નિષેધને નીચેનામાંથી ............. રીતે રજૂ કરી શકાય.

  • [JEE MAIN 2015]

નીચેના પૈકી કયું વિધાન નિત્યસત્ય છે ?

  • [JEE MAIN 2021]

$p$ અને $q$ એ નીચેના વિધાનો દર્શાવે 
$p$ : સૂર્ય ઝળકે છે 
$q$ :  હું બપોરે ટેનિસ રમીશ

વિધાન "જો સૂર્ય ઝલક્સે તો હું બપોરે ટેનિસ રમીશ" નું નિષેધ ......... થાય 

  • [AIEEE 2012]

વિધાન  $ \sim \left( {p \leftrightarrow  \sim q} \right)$