એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $220$ મી છે. તેની ફરતે બહારની બાજુએ એકસમાન પહોળાઈનો રસ્તો છે. જો રસ્તા સહિતના વર્તુળાકાર પ્રદેશનો પરિઘ $264$ મી હોય, તો રસ્તાની પહોળાઈ શોધો. (મીટર માં)
$21$
$13$
$7$
$9$
$70$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ .......... સેમી$^2$ થાય.
વર્તુળ $\odot( O , r),$ માં લઘુચાપ $\widehat{ ACB }$ ની લંબાઈએ વર્તુળના પરિઘના આઠમા ભાગની છે. તો ચાપ દ્વારા કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો મેળવો.
ત્રિકોણીય ખેતરની બાજુઓ $15$ મી, $16$ મી અને $17$ મી છે. ગાય, ભેંસ અને ઘોડો તે ખેતરમાં ચરી શકે તે રીતે ખેતરના ત્રણ ખૂણાઓએ $7$ મી લાંબા દોરડાથી બાંધેલા છે. આ ત્રણ પ્રાણીઓ દ્વારા ન ચરી શકાય તેવા ખેતરના ભાગનું ક્ષેત્રફળ શોધો.
The closed figure formed by an arc of a circle and the radii through its end points is called .........
એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ $10.5$ સેમી છે. $2.25$ થી $2.40$ ના સમયગાળામાં તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ? (સેમી$^2$ માં)