એક ગ્રહ ની સપાટી પર ગુરુત્વ પ્રવેગ નૂ મૂલ્ય પૃથ્વીની સપાટી કરતાં ચોથા ભાગનું છે જો સ્ટીલ ના દડા ને તે ગ્રહ પર લઈ જતાં નીચેના માથી કયુ સાચું નથી
સ્ટીલ ના દડા નું દળ તેના પૃથ્વી પરના દળ કરતાં ચોથા ભાગનું થાય
સ્ટીલ ના દડા નું વજન તેના પૃથ્વી પરના વજન કરતાં ચોથા ભાગનું થાય
સ્ટીલ ના દડા નું દળ તેના પૃથ્વી પરના દળ જેટલું જ હોય
સ્ટીલ ના દડા નું કદ પૃથ્વી પર તેના કદ જેટલું જ હોય
જુદા જુદા ગ્રહોનાં દળ $M_1,\,M_2,\,M_3$ અને ત્રિજયાઓ અનુક્રમે $R_1,\,R_2,\,R_3$ છે અને સપાટી પરના ગુરુત્વપ્રવેગ અનુક્રમે $g_1,\,g_2,\,g_3$ છે, તો તેમના માટેના નીચેના આલેખ પસ્થી તેમનાં દળનાં મૂલ્યોને ઊતરતા ક્રમમાં ગોઠવો.
$60°$ અક્ષાંશ પર રહેલા પદાર્થને વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી રાખવી જોઇએ? (પૃથ્વીની ત્રિજયા= $6400 \,km.$ )
પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $700\, gm\, wt$ હોય,તો પૃથ્વી કરતાં $1\over 7$ માં ભાગનું દળ અને અડધી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થનું વજન ........ $gm\, wt$ થાય.
$50\ kg $ નો માણસ ગુરુત્વમુકત અવકાશમાં જમીનથી $10\ m$ ઊંચાઇ પર છે. તે $0.5\ kg$ ના પથ્થરને $2\ m/s$ ની ઝડપથી નીચે તરફ ફેંકે છે. જ્યારે પથ્થર જમીન પર આવે, ત્યારે માણસનું જમીનથી અંતર ($m$ માં) કેટલું હશે?
ચંદ્રની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $1/4$ ગણી અને તેનું દળ પૃથ્વી નાં દળ કરતાં $1/80$ ગણું છે જો $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ હોય તો ચંદ્ર ની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મુલ્ય કેટલું થાય?