આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, $0.45 \,kg m ^{-1}$ જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ $0.15 \,T$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { $g =10 \,m / s ^{2}$ નો ઉપયોગ કરે.}
$30$
$15$
$10$
$3$
ચોરસ ફ્રેમ કઇ બાજુ ગતિ કરશે?
$0.15\;T$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે $30^o$ કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી $8\; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય ($N \;m ^{-1}$) કેટલું હશે?
બે સમાંતર તાર $A$ અને $B$ માંથી $10\, ampere$ અને $2\, ampere$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તાર $A$ અનંત લંબાઇનો અને તાર $B$ ની લંબાઈ $2\, m$ છે. તાર $A$ થી $10\, cm$ અંતરે રહેલ તાર $B$ પર કેટલું બળ લાગતું હશે?
એક તારને $100\,cm$ બાજુના સમભૂજ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે અને $2\;A$ નો વિદ્યુતપ્રવાહ તેમાંથી વહે છે. તેને કાગળના સમતલની અંદર લંબ દિશામાં $2.0\,T$ પ્રેરણના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણની દરેક બાજુ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલી હશે ?
બે સુરેખ સમાંતર વિધુતપ્રવાહધારિત તારની એકમ લંબાઈ દીઠ લાગતાં બળનું સમીકરણ લખી તેના પરથી એમ્પિયર $( \mathrm{A} )$ ની વ્યાખ્યા આપો.