$0.15\;T$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે $30^o$ કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી $8\; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય ($N \;m ^{-1}$) કેટલું હશે?

  • A

    $0.8$

  • B

    $0.6$

  • C

    $1.2$

  • D

    $1.6$

Similar Questions

એક ચોરસ લૂપ $ABCD$  માંથી $i $ પ્રવાહ પસાર થાય છે, તેને $I$ પ્રવાહધારીત રેખીય વાહકતાર $XY$ ની નજીક મૂકેલ છે, લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે?

  • [NEET 2016]

$r$ ત્રિજ્યાની એક વર્તુળાકાર સુવાહક રીંગમાંથી અચળ વિદ્યુતપ્રવાહ $i$ પસાર થાય છે. તેને એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B$માં મૂકવામાં આવ્યો છે કે જેથી $B$ રિંગના સમતલને લંબ છે. રીંગ પર લાગતું કુલ ચુંબકીય બળ કેટલું છે ?

ધન $x$-અક્ષ પર, $I$ પ્રવાહનું વહન કરતા તારની લંબાર $L$ છે.તેને $\vec{B}=(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}) T$ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય $..........IL$ છે.

  • [NEET 2023]

$60 \;cm$ લંબાઈ અને $4.0\; cm$ ત્રિજ્યા ધરાવતા સોલેનોઈડમાં દરેક $300$ આંટાના હોય તેવા $3$ સ્તર વિંટાળ્યા છે. $2.5\; g$ દળ અને $2.0 \;cm$ લંબાઈનો એક તાર સોલેનોઈડમાં (તેના કેન્દ્ર પાસે) અક્ષને લંબરૂપે રહેલો છે; તાર અને સોલેનોઈડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. આ તારને અક્ષને સમાંતર બે છેડાઓ વડે બાહ્ય બૅટરી સાથે જોડેલો છે, જેથી તારમાં $6.0\; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. સોલેનોઈડના આંટાઓમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ (વહનની યોગ્ય દિશા સાથે) વહન થવો જોઈએ કે જે તારના વજનને સમતોલે? $g=9.8\; m \,s ^{-2}$

ચુંબકીયક્ષેત્ર $B$ (કાગળના સમતલને લંબ $\times \times \times $ વડે દર્શાવેલ છે) માં એક તારને $R$ ત્રિજયા ધરાવતી ચાપ તરીકે $P$ અને $Q$ બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ $I$ પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે $2\theta_0$ નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?

  • [JEE MAIN 2015]