એક તારને $100\,cm$ બાજુના સમભૂજ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે અને $2\;A$ નો વિદ્યુતપ્રવાહ તેમાંથી વહે છે. તેને કાગળના સમતલની અંદર લંબ દિશામાં $2.0\,T$ પ્રેરણના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણની દરેક બાજુ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલી હશે ?

213691-q

  • A

    $2 N$, બાજુને લંબ, ત્રિકોણના કેન્દ્ર તરફ

  • B

    $2 N$, બાજુને લંબ, ત્રિકોણના કેન્દ્રથી દૂર  તરફ

  • C

    $4 N$, બાજુને લંબ તરફ,ત્રિકોણના કેન્દ્ર તરફ

  • D

    $4 N$, બાજુને લંબ, ત્રિકોણ કેન્દ્રથી દૂર તરફ

Similar Questions

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પેપરના સમતલમાં એક અનંત લંબાઇના વિદ્યુત પ્રવાહ ધારીત તાર અને નાનો પ્રવાહ ધારિત ગોળો આપેલ છે. ગોળાની ત્રિજ્યા $a$ છે અને તેના કેન્દ્રથી તાર સુધીનું અંતર $d, (d > > a)$ છે. જો ગોળો તાર પર $F$ બળ લગાવે તો 

  • [JEE MAIN 2019]

આપેલ તંત્રમાં $Q$ તારની લંબાઇ $10\,cm$ હોય,તો તેના પર કેટલું બળ લાગે?

$40\,g$ દળ અને $50\,cm$ લંબાઈ ધરાવતા એક સુરેખ તાર $AB$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લચીલા લેડનાં જોડકાં સાથે $0.40\,T$ નાં મૂલ્ય ધરાવતા સમાન યુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. લેડના આધાર પર લાગતા તણાવને દૂર કરવા માટે ........... $A$ મૂલ્યનો વીજપ્રવાહ લાગશે. ($g =10\,ms ^{-2}$ લો)

  • [JEE MAIN 2023]

ચોરસ ફ્રેમ કઇ બાજુ ગતિ કરશે?

  • [IIT 1985]

એક ચોરસ લૂપ $ABCD$  માંથી $i $ પ્રવાહ પસાર થાય છે, તેને $I$ પ્રવાહધારીત રેખીય વાહકતાર $XY$ ની નજીક મૂકેલ છે, લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે?

  • [NEET 2016]