બે સમાંતર તાર $A$ અને $B$ માંથી $10\, ampere$ અને $2\, ampere$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તાર $A$ અનંત લંબાઇનો અને તાર $B$ ની લંબાઈ $2\, m$ છે. તાર $A$ થી $10\, cm$ અંતરે રહેલ તાર $B$ પર કેટલું બળ લાગતું હશે?

  • [AIEEE 2012]
  • A

    $8\times10^{-5}\, N$

  • B

    $5\times10^{-5}\, N$

  • C

    $8\pi \times10^{-7}\,N$

  • D

    $4\pi \times10^{-7}\,N$

Similar Questions

આકૃતિમાં એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B_0$ ના વિસ્તારમાં મૂકેલી અને વિદ્યુતપ્રવાહ $i$ ધરાવતી સુવાહક રીંગ $A D C A$ દર્શાવેલ છે. અર્ધવર્તુળ ભાગ પર લાગતા બળનું મૂલ્ય કેટલું છે ?

$R$ ત્રિજ્યા ધરાવતી  પ્રવાહધારીત રીંગને અચળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે.ચુંબકીય ક્ષેત્ર લંબ સાથે $30^{\circ}$નાં ખૂણે છે, તો તેના પર લાગતું બળ શોધો.

  • [AIIMS 2019]

ચુંબકીયક્ષેત્ર ઘન $ Y\,-$ દિશામાં છે.તાર $PQRSTU $ માં $ i$ પ્રવાહ પસાર થાય છે.તેની દરેક બાજુની લંબાઇ $ L$ છે.તેના પર કેટલું બળ લાગશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10\,A$ પ્રવાહ ધરાવતા એક ત્રિકોણાકાર તારને $0.5\,T$ જેટલા નિયમિત યુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે.$CD$ ભાગ પર લાગતું યુંબકીય બળ શોધો. $(BC = CD = BD =5\,cm$ આપેલ છે.) ચુંબકીય ક્ષેત્ર $............\,N$

  • [JEE MAIN 2022]

$r$ ત્રિજ્યાનું અર્ધવર્તુળ અને વ્યાસ પરના તારમાં સમાન પ્રવાહ $i$ વહે છે, તો કેન્દ્ર પર રહેલા $P$ ખંડ પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

  • [AIIMS 2019]