આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બે સમાન બિંદુવત વિદ્યુતભારો $(q_0 = +2 \mu C)$ ની ગોઠવણી એક ઢળતા સમતલ પર મૂકવામાં આવી છે. દરેક બિંદુવત વિદ્યુતભારનું દળ $20 \, g$ છે. ધારો કે વિદ્યુતભાર અને સમતલ વચ્ચે કોઈ ઘર્ષણ નથી. બે બિંદુવત વિદ્યુતભારોની સિસ્ટમ સંતુલનમાં (સ્થિર) રહે તે માટે ઊંચાઈ $h = x \times 10^{-3} \, m$ છે. $x$ નું મૂલ્ય $..........$ છે. (લો $\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \, Nm^2 C^{-2}, g = 10 \, ms^{-2}$)

  • A
    $200$
  • B
    $300$
  • C
    $400$
  • D
    $100$

Explore More

Similar Questions

બે સમાન વિદ્યુતભારો $Q$ ને જોડતી રેખાના મધ્યબિંદુ પર એક વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે છે. જો $q$ નું મૂલ્ય નીચેનામાંથી કેટલું હોય તો ત્રણેય વિદ્યુતભારોની તંત્ર સંતુલનમાં રહેશે?

$20 \, C$ અને $Q \, C$ ના બે ધન વિદ્યુતભારો $60 \, cm$ ના અંતરે રહેલા છે. તેમની વચ્ચેનું તટસ્થ બિંદુ $20 \, C$ ના વિદ્યુતભારથી $20 \, cm$ ના અંતરે છે. વિદ્યુતભાર $Q$ નું મૂલ્ય કેટલું હશે ($, C$ માં)?

બે સમાન ગોળાઓ કે જેના પર સમાન પ્રકારના વિદ્યુતભારો $Q_1$ અને $Q_2$ છે, તેમને $r$ અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ $F$ છે. તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ તેમના પ્રારંભિક અંતર કરતા અડધા અંતરે રાખવામાં આવે છે. તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ પ્રારંભિક મૂલ્ય કરતા $4.5$ ગણું વધે છે. ગોળાઓના પ્રારંભિક વિદ્યુતભારોનો ગુણોત્તર $\frac{Q_1}{Q_2}$ કેટલો હશે?

Difficult
View Solution

$2 C$ અને $6 C$ ના બે વિદ્યુતભારો એક નિશ્ચિત અંતરે રહેલા છે. જો દરેક વિદ્યુતભારમાં $-4 C$ ઉમેરવામાં આવે, તો શરૂઆતનું $12 \times 10^3 \,N$ બળ બદલાઈને કેટલું થશે?

$q_1$ બિંદુવત વિદ્યુતભાર,$q_2$ વિદ્યુતભાર પર $F$ જેટલું બળ લગાડે છે. જો ત્રીજો વિદ્યુતભાર $q_3$ ને $q_2$ ની નજીક લાવવામાં આવે,તો $q_1$ દ્વારા $q_2$ પર લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo