જો બે વિદ્યુતભાર $+Q$ અને $-Q$ વચ્ચેનું અંતર બમણું હોય તેમના વચ્ચેનું આકર્ષી બળ કેટલું હશે ?

  • A

    અડધું

  • B

    બમણું

  • C

    ચાર ગણું

  • D

    ચોથા ભાગનું

Similar Questions

બે બિંદુવત વિદ્યુતભારો $q_2$ = $3 \times  10^{-6}\ C$ અને $q_1$ =$ 5 \times 10^{-6}\ C$ એ $B \,(3, 5, 1)\ m $ આગળ અને $A\, (1, 3, 2)\ m$ આવેલા છે. $q_2$ ના લીધે $q_1$ પર બળનું મૂલ્ય શોધો.

ઉગમ બિંદુથી $x-$ અક્ષ પર ત્રણ વિદ્યુતભારો $+Q, q$ અને $+Q $ અનુક્રમે $0,\frac d2$ અને $d$ આગળ મુકેલ છે. જો $x=0$ આગળ મુકેલ $+Q$ દ્વારા અનુભવાતું કુલ બળ શૂન્ય હોય તો $q$ નું મૂલ્ય કેટલું હશે.

  • [JEE MAIN 2019]

$m$ દળ ધરાવતા અને $q$ વિદ્યુતભાર ધરાવતા બે ગોળાને આકૃતિ મુજબ બાંધેલા છે.જો ખૂણો $\theta$ સૂક્ષ્મ હોય,તો $X$ = _____

$-q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ અનંત લંબાઈ અને  $+\lambda$ જેટલી રેખીય વિદ્યુતભાર ધનતા ધરાવતા રેખીય વિદ્યુતભારને ફરતે $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ ઉપર ગતિ કરે છે. આવર્તકાળ___________વડે આપી શકાય.

( $k$ ને કુલંબના અચળાંક તરીકે લો.)

  • [JEE MAIN 2024]

સમાન મૂલ્ય q ધરાવતા બે વિદ્યુતભારો $X-$ અક્ષ પર $ x=-a$ અને $x=a$ આગળ રાખેલ છે. $m$ દળ ધરાવતો અને $q_0=\frac{q}{2}$ વિદ્યુતભાર ધરાવતો એક કણ ઊગમબિંદુ પર મૂકેલ છે.હવે જો $q_0$ વિદ્યુતભારને $Y-$ અક્ષની દિશામાં શૂક્ષ્મ સ્થાનાંતર $(y < < a) $ આપવામાં આવે,તો કણ પર લાગતું પરિણામી બળ _______ ના સમપ્રમાણમાં હશે.

  • [JEE MAIN 2013]