સમાન $m$ દળ અને સમાન વિદ્યુતભાર $q$ ને $16\, cm$ અંતરે રહેલા છે.તે બંને પર લાગતું બળ શૂન્ય હોય,તો $\frac{q}{m} =$ ______
શૂન્ય
$\sqrt {\frac{{\pi {\varepsilon _0}}}{G}} $
$\sqrt {\frac{G}{{4\pi {\varepsilon _0}}}} $
$\sqrt {4\pi {\varepsilon _0}G} $
આકૃતિમાં $A$ આગળના વિદ્યુતભાર પરનું બળ $BC$ ને લંબ દિશામાં ...... હશે.
જો એક બીજાથી $d$ અંતરે રહેલા બે વીજભારો $q_1$ અને $q_2$ ડાઈલેક્ટ્રીક અચળાંક $K$ ધરાવતા માધ્યમમાં રાખેલ છે. તો તેટલા સ્થિરવિદ્યુત બળ માટે હવાના માધ્યમમાં બે વીજભારો વચ્ચેનું સમતુલ્ય અંતર કેટલું હોય ?
બે $+9\ e$ અને $+e$ વિદ્યુતભાર ધરાવતા કણો એકબીજાથી $16\, cm$ દૂર આવેલ છે ત્રીજો વિદ્યુતભાર $q$ તેમની વચ્ચે કયાં મુકવો જોઇએ કે જેથી તંત્ર સમતુલનમાં રહે ?
$(a)$ પદાર્થનો વિદ્યુતભારે ક્વૉન્ટમિત $(Quantised)$ થયેલો છે.” -એ કથનનો અર્થ સમજાવો.
$(b)$ સ્થળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વૉન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ?
બે સમાન મૂલ્યના $q$ વિદ્યુતભારો $x$ અક્ષ પર $2a$ અંતરે આવેલા છે. $m$ દળના બીજો $q$ વિદ્યુતભારને બે વિદ્યુતભારની વચ્ચેના માર્ગ (પથ) પર મૂકેલ છે. જો આ વિદ્યુતભાર સમતુલન સ્થિતિથી $x$ અંતરે સ્થાન બદલે તો કણ .........