બે વર્તુળોનાં ક્ષેત્રફળ સમાન છે. તો તેમના પરિઘ સમાન હોય તે આવશ્યક છે ?
એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56$ મી છે. તેની અંદરની બાજુએ પરિઘને અડીને $7$ મી પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. (મીટર$^2$ માં)
$28$ સેમી ત્રિજ્યા અને કેન્દ્રીય ખૂણો $45^{\circ}$ હોય, તેવા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^{2}$ માં)
વર્તુળની ત્રિજ્યા $6 \,cm $ છે અને જેની સંગત ચાપની લંબાઈ $12 \,cm$ હોય તેવા વૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots cm ^{2}$ થાય.
વર્તુળ કે જેની ત્રિજ્યા $14\,cm $ છે તેની બે ત્રિજ્યા$ \overline{ OA }$ અને $\overline{ OB }$ પરસ્પર લંબ છે. તો ખૂણા $\angle AOB$ ને સંગત લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . cm ^{2}$ મેળવો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફૂલોની ક્યારી (જેના બંને છેડા અર્ધ વર્તુળાકાર છે) નું ક્ષેત્રફળ શોધો.