$r$ એકમ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળને અંતર્ગત સૌથી મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ ......

  • A

    $\frac{1}{2} r^{2}$ ચોરસ એકમ

  • B

    $r^{2}$ ચોરસ એકમ

  • C

    $2 r^{2}$ ચોરસ એકમ

  • D

    $\sqrt{2} r^{2}$ ચોરસ એકમ

Similar Questions

એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $352$ મી છે. આ મેદાનનું ક્ષેત્રફળ શોધો. (મી$^2$)

એક ઘડિયાળના મિનિટ$-$કાંટાની લંબાઈ $17.5$ સેમી છે. $15$ મિનિટના સમયગાળામાં તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ? (સેમી$^2$ માં)

$8.4$ સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં બે ત્રિજ્યાઓ પરસ્પર લંબ છે. આ બે ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ......... સેમી$^2$ હોય.

$6$ સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળનો લઘુચાપ કેન્દ્ર આગળ $60$ ના માપનો ખૂણો આંતરે છે. તે ચાપને સંગત લઘુવૃત્તાંશનું તથા ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.

$77$ મી ત્રિજ્યાવાળા વર્તુળાકાર મેદાનનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો.