એક ઘડિયાળના મિનિટ$-$કાંટાની લંબાઈ $17.5$ સેમી છે. $15$ મિનિટના સમયગાળામાં તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ? (સેમી$^2$ માં)
$235.142$
$240.625$
$340.213$
$510.243$
વર્તુળનું ક્ષેત્રફળ $200\, cm ^{2}$ છે. તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$ થાય.
એક ચોરસ બાગના વિકર્ણોની લંબાઈ $120$ મી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાગની બે રન સામસામેની બાજુઓ પર વૃત્તખંડના આકારની ફૂલની ક્યારીઓ છે જેમનું કેન્દ્ર ચોરસના વિકર્ણોનું છેદબિંદુ છે. ફૂલની ક્યારીઓનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$)
$36$ સેમી અને $20$ સેમી વ્યાસવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળાને સમાન પરિઘવાળા વર્તુળની ત્રિજયા .......... (સેમીમાં)
એક વર્તુળાકાર દોડવાનો માર્ગ છે. જો માર્ગની બહારની ધાર અને અંદરની ધારના પરિઘનો તફાવત $44\,m $ છે તો માર્ગની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$$m$ થાય.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એ ક ઓરડાના ભોંયતળિયાનાં પરિમાણ $5$ મી $\times$ $4$ મી અને તેના પર $50$ સેમી વ્યાસવાળી વર્તુળાકાર લાદી ઢાંકેલી છે. લાદી દ્વારા ન રોકાયેલ ભોંયતળિયાના ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (મી$^2$ માં)