$77$ મી ત્રિજ્યાવાળા વર્તુળાકાર મેદાનનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો.
અહીં, વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $r = 77$ મી
વર્તુળનો પરિઘ $=2 \pi r$
$=2 \times \frac{22}{7} \times 77$
$=484$ મી
વર્તુળનું ક્ષેત્રફળ $=\pi r^{2}$
$=\frac{22}{7} \times 77 \times 77$
$=18.634 m ^{2}$
આમ, વર્તુળાકાર મેદાનનો પરિઘ $484$ મી અને ક્ષેત્રફળ $18,634$ મી$^2$ થાય.
એક ચોરસ રૂમાલ $ABCD$ માં નવ એકરૂપ વર્તુળોમાં ડિઝાઇન બનાવેલ છે. દરેક વર્તુળની ત્રિજ્યા $21$ સેમી હોય, તો રૂમાલમાં ડિઝાઈન સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
વર્તુળમાં લઘુચાપ મેળવવાનું સૂત્ર . . . થાય.
વર્તુળ $\odot( O , 7),$ માં $\widehat{ ABC }$ ની લંબાઈ $14 $ છે. તો $\ldots \ldots .$ શરતનું પાલન થાય.
વર્તુળ $3.5\,cm $ ની ત્રિજ્યા છે. બે પરસ્પર લંબ હોય તેવી ત્રિજ્યા દ્વારા બનતા લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . cm ^{2}$.
$20$ મી $\times 16$ મી પરિમાણવાળા લંબચોરસ ખેતરના કોઈ એક ખૂણે, $14$ મી લંબાઈના દોરડાથી એક ગાય બાંધેલી છે, તો ગાય ચરી શકે તેટલા ખેતરના ભાગનું ક્ષેત્રફળ શોધો. (મી$^{2}$ માં)