એક અસમતોલ સિક્કાને આઠ વાર ઉછાળવામાં આવે છે . તો ઓછામાંઓછી એકવાર છાપ અને એકવાર કાંટો મળે તેની સંભાવના મેળવો.
$\frac{{255}}{{256}}$
$\frac{{127}}{{128}}$
$\frac{{63}}{{64}}$
$\frac{1}{2}$
જો સરખી રીતે ચિપેલા $52$ પત્તા માંથી એક પછી એક એમ પુનરાવર્તન સાથે પત્તુ પસંદ કરવામા આવે તો $5^{th}$ પત્તુ "દિલ નો રાજા" આવે તેની સંભાવના મેળવો.
એક પેટીમાં $10$ લાલ, $20$ ભૂરી અને $30$ લીલી લખોટીઓ છે. તે પેટીમાંથી $5$ લખોટીઓ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો બધી લખોટીઓ ભૂરી હોય તેની સંભાવના કેટલી ?
જો એક થેલામાં બાર જોડી મોજા હોય તેમાંથી ચાર મોજા બહાર કાઢવામાં આવે તો ઓછામાં ઓછી એક જોડ મોજાની બહાર આવે તેની સંભાવના મેળવો.
$3$ પત્રો $3$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે મૂકો. માત્ર એક પત્ર સાચા પરબિડીયામાં જઈ શકવાની સંભાવના કેટલી થાય ?
કોઈ પેટીના તાળામાં ચાર આંટા લાગે છે. તેનામાં પ્રત્યેક પર $0$ થી $9$ સુધી $10$ અંક છાપેલા છે. તાળું ચાર આંકડાઓના એક વિશેષ ક્રમ (આંકડાઓના પુનરાવર્તન સિવાય) અનુસાર જ ખૂલે છે. એ વાતની શું સંભાવના છે કે કોઈ વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે?