$3$ પત્રો $3$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે મૂકો. માત્ર એક પત્ર સાચા પરબિડીયામાં જઈ શકવાની સંભાવના કેટલી થાય ?
$1/2$
$1/3$
$1/6$
$2/3$
યોગ્ય રીતે ચિપેલા $52$ પત્તા પૈકી એક પતુ લેતાં તે પત્તું રાજાનું હોવાની અનુકૂળ સંભાવના પ્રમાણ શોધો.
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની થોકડીમાંથી યાદચ્છિક રીતે $4$ પત્તાં ખેંચવામાં આવે છે. ખેંચવામાં આવેલાં પત્તાંમાં $3$ ચોકટના અને એક કાળીનું પતું હોય એ ઘટનાની સંભાવના કેટલી ?
એક પાત્રમાં $6$ સફેદ અને $9$ કાળા દડાઓ આવેલા છે. પરવર્ણી ૨હિત $4$ દડાઓ વારાફરતી બે વાર લેવામાં આવે છે. પ્રથમ વખત લીધેલા બધા દડાઓ સફેદ તથા બીજી વખત લીધેલા બધા દડાઓ કાળા હોય તેની સંભાવના _________છે.
$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા પૈકી યાર્દચ્છિક રીતે પસંદ કરેલી બે સંખ્યાઓનો સરવાળો અયુગ્મ થાય તેની સંભાવના કેટલી થાય ?
$3$ પુરુષો, $2$ સ્ત્રીઓ અને $4$ બાળકોમાંથી $3$ નું જૂથ યાદચ્છિક પસંદ કરતાં આ જૂથમાં બરાબર $2$ બાળકો હોય તેની સંભાવના ...... છે.