$1000 \,kg$ દળ ઘરાવતી કાર $10 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.એન્જિન દ્વારા $1000\, N$ બળ અને ઘર્ષણ દ્વારા $500 \,N$ બળ લાગતું હોય,તો $10 \,sec$ પછી કારનો વેગ  ........... $m/s$ થશે.

  • A

    $5$

  • B

    $10 $

  • C

    $15$

  • D

    $20$

Similar Questions

$L$ લંબાઇની ચેઇનને ટેબલ પર મૂકેલ છે.તેમાંથી લટકાવી શકાતી મહત્તમ લંબાઇ $l$ હોય,તો ચેઇન અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો થાય?

સામાન્ય રીતે પર્વત પર ઊંચે ચઢવાના રસ્તાઓ સુરેખ બનાવવાના બદલે ઢળતા વળાંકવાળા બનાવવામાં આવે છે શાથી ? 

આકૃતિ જુઓ. $4\; kg$ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશ: ઢળતું કરતાં $\theta= 15^o$ એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લૉક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે ?

ઘર્ષણાંકને સ્થિત ઘર્ષણાંક શાથી ગણાય છે ? 

ઘર્ષણાંકનો એકમ જણાવો.