$L$ લંબાઇની ચેઇનને ટેબલ પર મૂકેલ છે.તેમાંથી લટકાવી શકાતી મહત્તમ લંબાઇ $l$ હોય,તો ચેઇન અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો થાય?

  • A

    $\frac{l}{L}$

  • B

    $\frac{l}{{L + l}}$

  • C

    $\frac{l}{{L - l}}$

  • D

    $\frac{L}{{L + l}}$

Similar Questions

ઘર્ષણાક $\mu$ અને ઘર્ષણનો ખૂણો $\lambda$ વચ્ચેનો સંબંધ 

આકૃતિમાં દર્શાવેલ બ્લોક સમતોલન સ્થિતિમાં હોય,તો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો થશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી

ખરબચડી સપાટી પર ગતિ કરતાં પદાર્થના તત્કાલીન વેગ અને ઘર્ષણબળ વચ્ચેનો ખૂણો કેટલો ? 

$5\, kg$ દળ ધરાવતા પદાર્થ સ્થિર સ્થિતિમાં  છે જો તેના પર $24\, N$ બળ લાગવામાં આવે તો પદાર્થ  ........ $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે. ($\mu_k  =0.4$)