ઘર્ષણાંકનો એકમ જણાવો.

Similar Questions

ઘર્ષણ એટલે શું ? સ્થિત ઘર્ષણબળની સમજૂતી આપો.

$2\, kg $નો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક  $0.4$ છે.તેના પર $2.5\, N $નું બળ લગાવતા તેના પર ........ $N$  ઘર્ષણબળ લાગશે.

એક ઢોળાવવાળા સમતલને એવી રીતે વાળવામાં આવે છે કે જેથી ઉર્ધ્વ આડછેદ $y=\frac{x^{2}}{4}$ થી આપી શકાય, જ્યાં , $y$ એ ઉર્ધ્વ દિશા અને $x$ સમક્ષિતિજ દિશા છે. જે આ વક્ર સમતલની ઉપરની સપાટી $\mu=0.5$ જેટલા ઘર્ષણાંક સાથે ખરબચડી હોય તો એક સ્થિર બ્લોક (ચોસલું) નીચે સરકે નહીં તે મહત્તમ ઊંચાઈ ...........$cm$ હશે

  • [JEE MAIN 2021]

નીચે આપેલા વિધાન સાચાં છે કે ખોટા તે જણાવો :

$(a)$ વેગમાન અને વેગમાનનો ફેરફાર હંમેશાં એક જ દિશામાં હોય છે.

$(b)$ ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ હંમેશાં એક સાથે અને એક જ પદાર્થ પર લાગે છે.

$(c)$ મહત્તમ સ્થિત ઘર્ષણબળ, સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે.

આકૃતિ જુઓ. $4\; kg$ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશ: ઢળતું કરતાં $\theta= 15^o$ એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લૉક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે ?