ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવા માટે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. જો $1 \,cm$ ના મુખ્ય સ્કેલ ઉપર $40$ કાપાઓ આવેલા હોય અને $50$ વર્નિયર સ્કેલ પરના કાપાઓ મુખ્ય સ્કેલ પરના $49$ કાપાઓ સાથે બંધ બેસતા હોય, તો ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લધુત્તમ માપશક્તિ ............. $\times 10^{-6} \,m$. હશે.

  • [JEE MAIN 2022]
  • A

    $2$

  • B

    $3$

  • C

    $4$

  • D

    $5$

Similar Questions

લંબાઈના માપન માટે નીચે આપેલ સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે ?

$(a)$ વર્નિયર કેલિપર્સ જેના વર્નિયર માપમાં $20$ વિભાગ છે.

$(b)$ એક સ્ક્રૂગેજ જેનું પેચઅંતર $1 \,mm$ અને વર્તુળાકાર સ્કેલ પર $100$ વિભાગ છે.

$(c)$ એક પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગલંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે.

વિદ્યાર્થી $A$ અને વિદ્યાર્થી $B$ સમાન પીચ ધરાવતા અને $100$ વર્તુળાકાર કાંપા ધરાવતા બે સ્ક્રૂગેજોનો ઉપયોગ આપેલ તારની ત્રિજ્યા માપવા માટે કરે છે. તારની ત્રિજ્યાનું સાચું મૂલ્ય $0.322\, {cm}$ છે. વિદ્યાર્થી $A$ અને $B$ દ્વારા વર્તુળાકાર સ્કેલના અવલોકનના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હશે?

[જ્યારે સ્ક્રુ ગેજ બંધ હોય ત્યારે આકૃતિ $O$ સંદર્ભની સ્થિતિ દર્શાવે છે]

આપેલ : પીચ $=0.1 \,{cm}$.

  • [JEE MAIN 2021]

વિદ્યાર્થી એક સળિયાની લંબાઇ માપે છે અને લંબાઇ $3.50\;cm$ લખે છે. કયા સાધનનો લંબાઇ માપવા માટે ઉપયોગ કરે છે?

  • [JEE MAIN 2014]

સ્ક્રૂગેજની આકૃતિ આપેલ છે. આકૃતિ $(i)$ માં સ્ક્રૂગેજ જ્યારે બંધ કરેલ હોય ત્યારની શૂન્ય ત્રુટિ દર્શાવેલ છે. આકૃતિ $(ii)$ માં બોલ બેરિંગના વ્યાસ માપવા માટે લીધેળ અવલોકન માટેની સ્ક્રૂગેજની આકૃતિ છે. તો બોલ બેરિંગનો વ્યાસ ($mm$ માં) કેટલો હશે? વર્તુળાકાર સ્કેલમાં $50$ કાંપા છે.

એક વિદ્યાર્થી એ લઘુત્તમ માપ શક્તિ $0.001\, cm$ ધરાવતા સ્ક્રૂ ગેજની મદદથી તારનો વ્યાસ માપ્યો અને બધા માપન નોંધ્યા. તો માપેલ મૂલ્ય નીચેમાથી કયું હોય શકે?

  • [AIEEE 2012]