વિદ્યાર્થી એક સળિયાની લંબાઇ માપે છે અને લંબાઇ $3.50\;cm$ લખે છે. કયા સાધનનો લંબાઇ માપવા માટે ઉપયોગ કરે છે?
વર્નિયર કેલિપર્સ કે જેમાં વર્નિયર સ્કેલનો $10$ મો કાંપો મુખ્ય સ્કેલના $9$ મા કાંપા સાથે મળે છે અને મુખ્ય સ્કેલના $1\;cm$ માં $10$ કાપા આવેલા છે.
સ્કૂગેજ કે જેના વર્તુળાકાર સ્કેલમાં $100$ કાંપા છે અને પેચ $1\;mm $ છે.
માઇક્રોમીટર કે જેના વર્તુળાકાર સ્કેલમાં $50$ કાંપા છે અને પેચ $1\;mm$ છે.
એક મીટર સ્કેલ
જો એક સ્ક્રૂ ગેજ ના સ્ક્રૂને છ ભ્રમણ કરવવામાં આવે તો તે મુખ્ય સ્કેલ પર $3\; \mathrm{mm}$ જેટલો ખશે છે. જો વર્તુળાકાર સ્કેલ પર $50$ કાપા હોય, તો સ્ક્રૂગેજની ન્યૂનતમ માપશક્તિ કેટલી હશે?
એક વર્નિયર કેલીપર્સમાં વર્નિયર સ્કેલ ઉપર $20$ વિભાગો છે, કે જે મૂખ્ય સ્કેલ ઉપરના $19$ માં વિભાગ સાથે બંધ બેસતો આવે છે. સાધન ની લઘુત્તમ માપ શક્તિ $0.1 \mathrm{~mm}$ છે. મુખ્ય સ્કેલ ઉપરના એક કાપા નું મૂલ્ય ($mm$). . . . . . . . થશે.
એક તારનો વ્યાસ માપવા વપરાતા એક સ્ક્રુ ગેજ નીચે પ્રમાણેનાં અવલોકનો દર્શાવે છે
મુખ્ય માપનું અવલોકન: $0\;mm$
વર્તુળાકાર માપનું અવલોકન: $52$ મો કાપો મુખ્ય માપ પરનો $1\;mm$ વર્તૂળાકારનાં $100$ કાપા બરાબર છે તેમ આપેલું છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ કેટલો થાય?
જો વર્નીયર કેલીપર્સમાં $10 \,VSD$ એ $8 \,MSD$ સાથે મળી આવે છે, તો પછી વર્નીયર કેલીપર્સની ન્યુનતમ માપન શક્તિ ............. $m$ થાય? [given $1 \,MSD =1 \,mm ]$
એક પ્રયોગમાં કોઈ એક સાધન વડે ખૂણો માપવામાં આવે છે. સાધનના મુખ્ય સ્કેલના $29$ કાપા એ વર્નિયર સ્કેલના $30$ કાપા સાથે સંપાત થાય છે. જો મુખ્ય સ્કેલના નાનામાં નાનો કાપો અડધા અંશનો ($=0.5^o$) હોય, તો સાધનની લઘુત્તમ માપશક્તિ કેટલી હશે?