સ્ક્રૂગેજની આકૃતિ આપેલ છે. આકૃતિ $(i)$ માં સ્ક્રૂગેજ જ્યારે બંધ કરેલ હોય ત્યારની શૂન્ય ત્રુટિ દર્શાવેલ છે. આકૃતિ $(ii)$ માં બોલ બેરિંગના વ્યાસ માપવા માટે લીધેળ અવલોકન માટેની સ્ક્રૂગેજની આકૃતિ છે. તો બોલ બેરિંગનો વ્યાસ ($mm$ માં) કેટલો હશે? વર્તુળાકાર સ્કેલમાં $50$ કાંપા છે.
$5 .29$
$5 .26$
$5 .32$
$5 .28$
જો વર્નીયર કેલીપર્સમાં $10 \,VSD$ એ $8 \,MSD$ સાથે મળી આવે છે, તો પછી વર્નીયર કેલીપર્સની ન્યુનતમ માપન શક્તિ ............. $m$ થાય? [given $1 \,MSD =1 \,mm ]$
એક લોલકનાં ગોળાનો વ્યાસ વર્નિયર કેલિપર્સથી માપવામાં આવે છે. વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમના $9$ વિભાગ વર્નિયર માપક્રમના $10$ વિભાગને સમાન છે. મુખ્ય માપક્રમનો એક વિભાગ $1\, {mm}$ નો છે. મુખ્ય માપક્રમનું અવલોકન $10\, {mm}$ અને વર્નિયર માપક્રમનો $8$ મો કાંપો મુખ્ય માપક્રમના એક કાંપા સાથે સંપાત થાય છે. જો આપેલ વર્નિયર કેલિપર્સની ધન ત્રુટિ $0.04\, {cm}$ હોય, તો લોલકની ત્રિજ્યા $...... \,\times 10^{-2} \,{cm}$ હશે.
સ્ક્રૂ ગેજની મદદથી માપેલ એક તારનો વ્યાસ $ 0.01\, mm$ જેટલું સૂક્ષ્મ મૂલ્ય ધરાવે છે. નીચેના પૈકી કયું મૂલ્ય વ્યાસને દર્શાવવા માટે સાચું છે?
એક સ્ક્રૂ ગેજની વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા છે. સ્ક્રૂગેજને વાપરતા પહેલા વર્તુળાકાર સ્કેલ મુખ્ય સ્કેલ કરતાં ચાર એકમ આગળ છે. વર્તુળાકાર સ્કેલ એક સંપૂર્ણ ભ્રમણ પૂરું કરે ત્યારે તે મુખ્ય સ્કેલ પર $0.5\, mm$ જેટલું સ્થાનાંતર કરે છે. શૂન્ય ત્રુટિનું પ્રકૃતિ અને સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપશક્તિ અનુક્રમે કેટલી હશે?
ટ્રાવેલીગ માઈક્રોસ્કોપની મદદથી કાચના ચોસલા (slab) નો વકીભભવનાંક શોધવા માદે નીચે મુજબના અવલોકનો મળે છે. $50$ વર્નિયર સ્કેલના વિભાગ$=49\ MSD$ (મુખ્ય સ્કેલના વિભાગો) દરેક $cm$ ની લંબાઈમાં મુખ્ય સ્કેલ ઉપર $20$ વિભાગો છે. પેપર પરના માર્ક (નિશાની) માટેનું અવલોકન
$\text { M.S.R }=8.45 \mathrm{~cm}, V.C =26$
ચોસલામાંથી જોતાં પેપર પરના માર્ક (નિશાની) માટેનું અવોલક્ન$\text { M.S.R }=7.12 \mathrm{~cm}, V . C=41$
કાચની સપાટી ઉપરના પાવડર કણો માટેનું અવલોકન$\text { M.S.R }=4.05 \mathrm{~cm}, \mathrm{~V} . \mathrm{C}=1$
કાચના ચોસલાનો વક્કીભવનાંક. . . . .થશે.($M.S.R$. = મુખ્ય સ્કેલ પરનું અવલોકન$V.C$. = વર્નિંયર કેલીપર્સના કાપા)