જો વર્નીયર કેલીપર્સમાં $10 \,VSD$ એ $8 \,MSD$ સાથે મળી આવે છે, તો પછી વર્નીયર કેલીપર્સની ન્યુનતમ માપન શક્તિ ............. $m$ થાય?  [given $1 \,MSD =1 \,mm ]$

  • A

    $1 \times 10^{-4}$

  • B

    $2 \times 10^{-4}$

  • C

    $1 \times 10^{-3}$

  • D

    $8 \times 10^{-4}$

Similar Questions

સ્ક્રુગેજની મદદથી તારનો વ્યાસ માપવાના એક પ્રયોગમાં નીચે મુજબના અવલોકનો મળે છે.
$(a)$ એક પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રુ મુખ્ય સ્કેલ ઉપર $0.5\,mm$ ખસે છે.
$(b)$ વર્તુળાકાર સ્કેલ પર કુલ $50$ કાપા છે.
$(c)$ મુખ્ય સ્કેલ પરનું અવલોકન $2.5\,mm$ છે.
$(d)$ વર્તુળાકાર સ્કેલ પરનો $45$ મો કાપો પીચ-રેખા પર આવે છે.
$(e)$ સાધનને $0.03\,mm$ જેટલી ઋણ ત્રુટી છે.
તો તારનો વ્યાસ $............\;mm$ થશે.

  • [JEE MAIN 2022]

લંબાઈના માપન માટે નીચે પૈકી કયું સાધન વધારે ચોકચાઇ વાળું મૂલ્ય આપે?

વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલનો એક કાંપો $1\ mm$ માપે અને વર્નિયર સ્કેલના કાંપા સમાંતર શ્રેણીમાં છે. પ્રથમ કાંપો $0.95\ mm$, બીજો કાંપો $0.9\ mm$ અને તેવી જ રીતે. જ્યારે પદાર્થને વર્નિયર કેલિપર્સના જબાદની અંદર મૂકવામાં આવે ત્યારે વર્નિયરનો શૂન્ય કાંપો $3.1\ cm$ અને $3.2\ cm$ ની વચ્ચે અને વર્નિયરનો ચૌથો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે તો વર્નિયરનું અવલોકન .......... $cm$ હશે. 

ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવા માટે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. જો $1 \,cm$ ના મુખ્ય સ્કેલ ઉપર $40$ કાપાઓ આવેલા હોય અને $50$ વર્નિયર સ્કેલ પરના કાપાઓ મુખ્ય સ્કેલ પરના $49$ કાપાઓ સાથે બંધ બેસતા હોય, તો ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લધુત્તમ માપશક્તિ ............. $\times 10^{-6} \,m$. હશે.

  • [JEE MAIN 2022]

વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલની લઘુત્તમ માપશક્તિ $1\, mm$ છે. વર્નિયર સ્કેલનો $10$ મો કાંપો મુખ્ય સ્કેલના $9$ માં કાંપા સાથે બંધ બેસે છે. જ્યારે વર્નિયર કેલિપર્સ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્નિયર સ્કેલનો $7$ મો કાંપો મુખ્ય સ્કેલના કાંપા સાથે બંધ બેસે છે અને વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય કાંપાની જમણી બાજુ છે. જ્યારે વર્નિયર સ્કેલનો ઉપયોગ નળાકારની લંબાઈ માપવામાં થાય ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો $3.1\, cm$ અને $3.2\, cm$ વચ્ચે અને તેનો ચોથો $VSD$ મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો નળાકારની લંબાઈ કેટલા $cm$ હશે? ($VSD$ વર્નિયર સ્કેલ વિભાગ)

  • [JEE MAIN 2020]