એક તારનો વ્યાસ માપવા વપરાતા એક સ્ક્રુ ગેજ નીચે પ્રમાણેનાં અવલોકનો દર્શાવે છે

મુખ્ય માપનું અવલોકન: $0\;mm$

વર્તુળાકાર માપનું અવલોકન: $52$ મો કાપો મુખ્ય માપ પરનો $1\;mm$ વર્તૂળાકારનાં $100$ કાપા બરાબર છે તેમ આપેલું છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ કેટલો થાય?

  • [AIEEE 2011]
  • A

    $0.052$ $cm$

  • B

    $0.026$ $ cm$

  • C

    $0.005$ $ cm$

  • D

    $0.52$ $ cm$

Similar Questions

વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલનો $N$ મો કાપો ગૌણ સ્કેલના $(N + 1 )$ માં કાપા સાથે એકરૂપ થાય છે. જો મુખ્ય સ્કેલના દરેક કાપા $a$ એકમ હોય, તો સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય?

  • [AIEEE 2012]

સ્ક્રૂગેજના વર્તુળાકાર સ્કેલના બે પૂર્ણ આંટા દ્વારા મુખ્ય સ્કેલ પર $1\; mm$ નું અંતર નક્કી થાય છે. વર્તુળાકાર સ્કેલ પર કુલ $50$ કાપા છે. તેની સાથે એવું જોવા મળ્યું છે કે સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ $-0.03\;mm$ છે. જ્યારે એક પાતળા તારનો વ્યાસ માપવાના પ્રયોગમાં વિદ્યાર્થી મુખ્ય સ્કેલ પર $3\; mm$ વાંચન કરે છે. મુખ્ય સ્કેલને અનુરૂપ વર્તુળકાર સ્કેલના કાપાઓની સંખ્યા $35$ છે. તારનો વ્યાસ ($mm$ માં) કેટલો હશે?

  • [AIEEE 2008]

એક સ્ક્રૂ ગેજમાં અમુક ત્રુટિ છે જેનું મૂલ્ય અજ્ઞાત છે. આપની પાસે બે સમાન સળિયા છે. જ્યારે પહેલા સળિયાને સ્ક્રૂ ગેજમાં દાખલ કરવામાં આવે ત્યારે આકૃતિ $(I)$ પ્રમાણે દેખાય છે. જ્યારે બંને સળિયાને સાથે શ્રેણીમાં જોડીને  સ્ક્રૂ ગેજમાં દાખલ કરવામાં આવે ત્યારે આકૃતિ $(II)$ પ્રમાણે દેખાય છે. તો સાધનની શૂન્ય ત્રુટિ કેટલા $mm$ હશે?

$1\,M.S.D. = 100\, C.S.D. = 1\, mm $ 

જો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પરના $49$ કાપાઓ વર્નિયર ડિવિઝન (વિભાગ)ના $50$ કાપાઓ બરાબર હોય અને મુખ્ય સ્કેલ પરનું નાનામાં નાનું અવલોકન $0.5 \mathrm{~mm}$ હોય, તો . ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપ માટેનો વર્નિયર અચળાંક________છે.

  • [JEE MAIN 2024]

વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલ પર પ્રતિ $cm$ એ $n$ કાંપા છે. વર્નિયરનો $n$ મો કાંપો મુખ્ય સ્કેલના $(\mathrm{n}-1)$ માં કાંપા સાથે મળે છે. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશકતી કેટલી હશે?

  • [NEET 2019]