એક સ્ક્રૂ ગેજની લઘુતમ માપ શક્તિ $0.01\, mm$ છે અને તેની વર્તુળાકાર માપપટ્ટી પર $50$ કાપાઓ છે આ સ્ક્રૂ ગેજનો અંતરાલ (પિચ) $........mm$ છે 

  • [NEET 2020]
  • A

    $1.0$

  • B

    $0.01$

  • C

    $0.25$

  • D

    $0.5$

Similar Questions

જો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પરના $49$ કાપાઓ વર્નિયર ડિવિઝન (વિભાગ)ના $50$ કાપાઓ બરાબર હોય અને મુખ્ય સ્કેલ પરનું નાનામાં નાનું અવલોકન $0.5 \mathrm{~mm}$ હોય, તો . ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપ માટેનો વર્નિયર અચળાંક________છે.

  • [JEE MAIN 2024]

વિદ્યાર્થી એક સળિયાની લંબાઇ માપે છે અને લંબાઇ $3.50\;cm$ લખે છે. કયા સાધનનો લંબાઇ માપવા માટે ઉપયોગ કરે છે?

  • [JEE MAIN 2014]

વિદ્યાર્થી દ્વારા વાપરવામાં આવતા વર્નિયર કેલિપર્સમાં મુખ્ય સ્કેલ પર $1\;cm$ માં $20$ કાંપા છે. વર્નિયરના $10$ કાપા મુખ્ય સ્કેલના $9$ કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલિપર્સ સંપૂર્ણ બંધ હોય, ત્યારે મુખ્ય સ્કેલનો શૂન્ય વર્નિયર સ્કેલના શૂન્યના શૂન્ય ની ડાબી બાજુએ છે અને વર્નિયર સ્કેલનો $6$ મો કાંપો મુખ્ય સ્કેલના કોઈ કાંપા સાથે બંધ બેસે છે. વિદ્યાર્થી વર્નિયર સ્કેલનો ઉપયોગ લાકડાના નળાકારની લંબાઈ માપવામાં કરે છે. વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો $3.20\, cm$ ની જમણી બાજુ અને વર્નિયર સ્કેલનો $8$ મો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. જ્યારે તે નળાકારની જાડાઈ માપે છે ત્યારે તેને જાણવા મળે છે કે વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો $1.50\, cm$ ની જમણી બાજુ અને વર્નિયર સ્કેલનો છઠ્ઠો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો નળાકારની લંબાઈ અને વ્યાસનું સાચું મૂલ્ય કેટલું હશે?

ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનાં વર્નિયર માપકમ પર $50$ કાપા છે, જે મુખ્ય માપના $49$ મા કાપા સાથે બંધ બેસે છે. જો મુખ્ય માપના એક વિભાગનું મૂલ્ય $0.5\, mm$ હોય તો તેના વડે મપાતા અંતરમાં ન્યૂનતમ અચોકસાઈ કેટલી મળે ?

એક વર્નિયર કેલીપર્સમાં મુખ્ય કાપાના દરેક $cm$ ને $20$ સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો વર્નિયરના $10$ કાપાઓ મુખ્ય સ્કેલ પરના $9$ કાપા સાથે સંપાત થાય, તો વર્નિયર અચળાંકનું મૂલ્ય ........... $\times 10^{-2} \,mm$ હશે.

  • [JEE MAIN 2022]