જો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પરના $49$ કાપાઓ વર્નિયર ડિવિઝન (વિભાગ)ના $50$ કાપાઓ બરાબર હોય અને મુખ્ય સ્કેલ પરનું નાનામાં નાનું અવલોકન $0.5 \mathrm{~mm}$ હોય, તો . ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપ માટેનો વર્નિયર અચળાંક________છે.

  • [JEE MAIN 2024]
  • A

    $0.1 \mathrm{~mm}$

  • B

    $0.1 \mathrm{~cm}$

  • C

    $0.01 \mathrm{~cm}$

  • D

    $0.01 \mathrm{~mm}$

Similar Questions

એક સ્ક્રૂ ગેજમાં અમુક ત્રુટિ છે જેનું મૂલ્ય અજ્ઞાત છે. આપની પાસે બે સમાન સળિયા છે. જ્યારે પહેલા સળિયાને સ્ક્રૂ ગેજમાં દાખલ કરવામાં આવે ત્યારે આકૃતિ $(I)$ પ્રમાણે દેખાય છે. જ્યારે બંને સળિયાને સાથે શ્રેણીમાં જોડીને  સ્ક્રૂ ગેજમાં દાખલ કરવામાં આવે ત્યારે આકૃતિ $(II)$ પ્રમાણે દેખાય છે. તો સાધનની શૂન્ય ત્રુટિ કેટલા $mm$ હશે?

$1\,M.S.D. = 100\, C.S.D. = 1\, mm $ 

એક વિદ્યાર્થી $100$ મોટવણી ધરાવતા માઈક્રોસ્કૉપ વડે માનવ-વાળ $(Hair)$ ની જાડાઈ માપે છે. તે $20$ અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઈક્રોસ્કોપનાં દશ્યક્ષેત્રમાં વાળની જાડાઈ $3.5\, mm$ છે, તો વાળની અંદાજિત જાડાઈ $mm$ માં કેટલી હશે?

વર્નિયર કેલીપર્સમાં, વર્નિયરના $10$ કાપા મુખ્ય સ્કેલના $9$ કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાને સ્પર્શે છે ત્યારે વર્નિયર પરનો શુન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની ડાબી બાજુ ખસે છે અને વર્નિયર પરનો ચોથો કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બંધ બેસે છે. મુખ્ય સ્કેલના એક કાપો $1\,mm$ નો છે. ગોલીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વસ્તુને બે જડબાની વચ્ચે પકડવામાં આવે છે. હવે એવું જોવા મળે છે કે બે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના $30$ માં અને $31$ માં કાપાની વચ્યે આવે છે અને વર્નિયરનો $6^{\text {th }}$ (છઠ્ઠો) કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બરાબર બંધબેસતો આવે છે. ગોળાકાર વસ્તુનો વ્યાસ ....... $cm$ થશે.

  • [JEE MAIN 2022]

એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર $100$ કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ $0.5\,mm$ અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી $6$ કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે $4$ રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો $46$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ $..........\times 10^{-2}\,mm$ થશે.

  • [JEE MAIN 2023]

એક સ્ક્રૂ ગેજની લઘુતમ માપ શક્તિ $0.01\, mm$ છે અને તેની વર્તુળાકાર માપપટ્ટી પર $50$ કાપાઓ છે આ સ્ક્રૂ ગેજનો અંતરાલ (પિચ) $........mm$ છે 

  • [NEET 2020]