ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનાં વર્નિયર માપકમ પર $50$ કાપા છે, જે મુખ્ય માપના $49$ મા કાપા સાથે બંધ બેસે છે. જો મુખ્ય માપના એક વિભાગનું મૂલ્ય $0.5\, mm$ હોય તો તેના વડે મપાતા અંતરમાં ન્યૂનતમ અચોકસાઈ કેટલી મળે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વર્નિયર માપક્રમ પર = $50 \mathrm{VSD}$

મુખ્ય,સ્કેલ પર $=49 \mathrm{MSD}$

$\therefore 50 \mathrm{VSD}=49 \mathrm{MSD}$

$\therefore 1 \mathrm{VSD}=\frac{49}{50} \mathrm{MSD}$

$\therefore$ ન્યૂનતમ અચોકસાઈ = 1 MSD - 1 VSD

$=1 \mathrm{MSD}-\frac{49}{50} \mathrm{MSD}$

$=\frac{1}{50} \operatorname{MSD}$

પણ. $1 \mathrm{MSD}=0.5 \mathrm{~mm}$ આપેલું છે.

$\therefore$ ન્યુનતમ અચોકસાઈ 

$=\frac{1}{50} \times 0.5$

$=0.01 \mathrm{~mm}$

Similar Questions

$0.001 $ $cm$ લઘુતમ માપશકિતના એક સ્ક્રૂગેજની મદદથી કોઇ એક વિદ્યાર્થી સ્ટીલના નાના દડા (છરા) નો વ્યાસ માપે છે.મુખ્ય સ્કેલનું વાંચન $5mm $ છે અને વર્તુળાકાર સ્કેલનો શૂન્ય ભાગ સંદર્ભકાંપાથી $25$ કાંપા ઉપર છે.જો આ સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ $-0.004$ $cm$ છે,તો દડા (છરા) નો સાચો વ્યાસ છે.

  • [NEET 2018]

એક સ્ક્રૂ ગેજની લઘુતમ માપ શક્તિ $0.01\, mm$ છે અને તેની વર્તુળાકાર માપપટ્ટી પર $50$ કાપાઓ છે આ સ્ક્રૂ ગેજનો અંતરાલ (પિચ) $........mm$ છે 

  • [NEET 2020]

એક વસ્તુની જાડાઈ માપવા માટે એક $0.1\;cm$ પેચઅંતર અને વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા ધરાવતો સ્ક્રૂગેજ વાપરવામાં આવે છે. તેના દ્વારા મપાતું સાચું અવલોકન કેટલું હશે?

  • [JEE MAIN 2020]

જો વર્નીયર કેલીપર્સમાં $10 \,VSD$ એ $8 \,MSD$ સાથે મળી આવે છે, તો પછી વર્નીયર કેલીપર્સની ન્યુનતમ માપન શક્તિ ............. $m$ થાય?  [given $1 \,MSD =1 \,mm ]$

એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ $cm$ એ  $20$ કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ $50$ કાપાઓ છે અને $25$ વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના $24$ કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ $..........\,cm$ થશે.

  • [JEE MAIN 2022]