એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે $R$ ત્રિજયાની કક્ષામાં $1$ દિવસ માં $1$ પરિભ્રમણ કરે છે બીજો ઉપગ્રહ $8$ દિવસ માં $1$ પરિભ્રમણ પૂરું કરે તો બીજા ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા કેટલી હોય ?
$8 R$
$4R$
$2R$
$R$
ગ્રહની સૂર્યની આસપાસ ઉત્કેન્દ્રતા $e$ વાળી દીર્ધવૃત્તીય કક્ષામાં ગતિ દરમિયાન ચંદ્રનીચ અને ચંદ્રોચ્ય બિંદુએ ગતિઊર્જાનો ગુણોતર શું છે ?
ગ્રહ સૂર્યની આજુબાજુ પૃથ્વીની સરેરાશ ભ્રમણ અંતર કરતાં $1.588$ ગણા અંતરે ફરે છે તો તે ગ્રહનો આવર્તકાળ ........ વર્ષ થાય .
કેપ્લરના નિયમ પરથી, ગ્રહોએ ........ ગતિ કરે છે.
સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય વેગમાન $J$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ કેટલો થાય?
ગુરુ ગ્રહનો કક્ષીય વેગ ...