કેપ્લરના મતે,ગ્રહો શેમાં ગતિ કરે છે?

  • A
    સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં
  • B
    સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં જેમાં સૂર્ય બરાબર કેન્દ્રમાં હોય
  • C
    અચળ વેગ સાથે સીધી રેખામાં
  • D
    સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં જેમાં સૂર્ય તેના બે પૈકીના એક નાભિ (foci) પર હોય

Explore More

Similar Questions

સૂર્યથી બે ગ્રહોના અંતરનો ગુણોત્તર $1.38$ છે. સૂર્યની આસપાસ તેમના પરિભ્રમણ સમયગાળાનો ગુણોત્તર કેટલો હશે?

ગુરુનો એક ઉપગ્રહ 'આયો' $(Io)$ $1.769$ દિવસનો કક્ષીય સમયગાળો ધરાવે છે અને તેની કક્ષાની ત્રિજ્યા $4.22 \times 10^{8} \; m$ છે. સાબિત કરો કે ગુરુનું દળ સૂર્યના દળ કરતાં લગભગ હજારમો ભાગ છે.

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરે છે. આ વર્તુળની ત્રિજ્યા ચંદ્રની કક્ષાની ત્રિજ્યા કરતાં અડધી છે. તો આ ઉપગ્રહ એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલો સમય લેશે?

પૃથ્વીની સૂર્યની આસપાસની ભ્રમણકક્ષાની ગતિમાં કઈ રાશિ અચળ રહે છે?

સૂર્યથી શુક્રનું અંતર $0.72\, AU$ છે. શુક્રનો કક્ષીય સમયગાળો ............ દિવસ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo