સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય વેગમાન $J$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ કેટલો થાય?
$\frac{1}{2}mJ$
$\frac{J}{{2m}}$
$\frac{m}{{2J}}$
$\frac{1}{{2mJ}}$
એક ગ્રહની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં બમણી હોય તો ગ્રહનો આવર્તકાળ ........ વર્ષ થાય .
બે ગ્રહના સૂર્યથી અંતરનો ગુણોત્તર $1.38$ છે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય ?
એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ઘવૃત્તિય કક્ષામાં ભ્રમણ કરે છે. આ ધૂમકેતુ માટે $(a)$ રેખીય ઝડપ $(b)$ કોણીય ઝડપ $(c)$ કોણીય વેગમાન $(d)$ ગતિઊર્જા $(e)$ સ્થિતિઊર્જા $(f)$ સમગ્ર કક્ષા પર કુલ ઊર્જાઅચળ છે ? ધૂમકેતુ જ્યારે સૂર્યની ખૂબ નજીક આવે ત્યારે કોઈ દળ ક્ષતિ થાય તો તે અવગણો.
જો એક નવો ગ્રહ મળે કે જેની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં બમણી હોય તો તેનો આવર્તકાળ પૃથ્વી પરના દિવસના સ્વરૂપમાં કેટલા દિવસ થાય ?