જો પૃથ્વી અચાનાક પરિભ્રમણ કરતી અટકી જાય, તો વિષુવવૃત્ત પર $m$ દળનાં પદાર્થનું વજન શું હશે ? [ $\omega$ એ પૃથ્વીની કોણીય ઝડપ અને ત્રિજ્યા $R$ છે.]

  • A

    $m \omega^2 R$ જેટલું ઘટશે 

  • B

    $m \omega^2 R$ જેટલું વધશે

  • C

    $m \omega R^2$ જેટલું ઘટશે 

  • D

    $m \omega R^2$ જેટલું વધશે

Similar Questions

જો પૃથ્વીની ત્રિજ્યા $6000\, km$ હોય તો સપાટી થી $6000 \,km $ ઊંચાઈએ પદાર્થનું વજન તેના સપાટી પરના વજન કરતાં...

બે ગ્રહો સમાન ધનતાં પરંતુ જુદી જુદી ત્રિજ્યો ધરાવે છે તો ગુરુત્વપ્રવેગ એ ....

સ્પેસ શીપ માં પૃથ્વી ફરતે ભ્રમણ દરમિયાન ઓછા વજનના અનુભવ નું કારણ

જો પૃથ્વી તેનું ગુરુત્વાકર્ષણ ગુમાવે તો પદાર્થ નું

પૃથ્વીની સપાટીથી ..... $km$ ઊંચાઇએ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વપ્રવેગ $g$ નું મૂલ્ય અનુક્રમે $-5.4 \times 10^{7} \; Jkg^{-1}$  અને $6.0\;ms^{-2} $ છે. પૃથ્વીની ત્રિજયા $ 6400\;km$ છે.

  • [NEET 2016]