જો પૃથ્વી $R$ ત્રિજ્યાનો ગોળો હોય અને $g_{30}$ એ $30^o $ અક્ષાંશ પર ગુરુત્વ પ્રવેગ અને $g $ એ વિષુવવૃત પરનો પ્રવેગ તો $g - g_{30}$ નું મૂલ્ય કેટલું થાય?

  • A

    $\frac{1}{4}{\omega ^2}R$

  • B

    $\frac{3}{4}{\omega ^2}R$

  • C

    ${\omega ^2}R$

  • D

    $\frac{1}{2}{\omega ^2}R$

Similar Questions

નીચેનામાથી ક્યૂ વિધાન સાચું છે : ભ્રમણ કરતાં ઉપગ્રહ માં રહેલા અવકાશયાત્રી નું ઓછું વજન એ પરિસ્થિતી

જો પૃથ્વીની ત્રિજ્યા $1\%$ જેટલી સંકોચાય જાય પરંતુ તેનું દળ બદલાય નહીં તો તેનો પૃથ્વી પરનો ગુરુત્વ પ્રવેગ ...

  • [IIT 1981]

કોઇ એક ગ્રહનું દળ અને વ્યાસ એ પૃથ્વીની આનુષાંગિક રાશિઓ કરતા ત્રણ ગણા છે. પૃથ્વી પર સાદા લોલકનો આવર્તકાળ $2s$ છે. આજ લોલકનો ગ્રહ ઊપર આવર્તકાળ કેટલો હશે.

  • [JEE MAIN 2019]

પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $9.8 \,m / s ^2$ છે. તો પૃથ્વીની સપાટી પરની કોઇ જગ્યાએથી $480 \,km$ ઉપર $g$ નું મૂલ્ય લગભગ ............ $m / s^2$ હશે ? (પૃથ્વીની ત્રિજ્યાં $6400 \,km$ )

પૃથ્વી ની ધનતા બમણી કરવામાં આવે પણ ત્રિજ્યા અચળ રાખવામા આવે તો ગુરુત્વ પ્રવેગ ........ $m/{s^2}$ થાય.