એકમ દળવાળો કણ એક પરિમાણમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો વેગ $v(x)= \beta {x^{ - 2n}}$ અનુસાર બદલાય છે. જયાં $\beta $ અને $ n$ અચળાંકો છે, અને $ x $ એ કણનું સ્થાન દર્શાવે છે. $x $ ના વિધેય તરીકે કણનો પ્રવેગ શેના વડે આપવામાં આવે?
$-2n$${\beta ^2}{X^{ - 2n - 1}}$
$-2n$${\beta ^2}{X^{ - 4n - 1}}$
$-2n$${\beta ^2}{X^{ - 2n + 1}}$
$-2n$${\beta ^2}{X^{ - 4n + 1}}$
કણનો સ્થાનાંતર $(x)$ -સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. નીચેનામાંનું કયું સાયું છે?
નિયત અંતરેથી શરુ થતા ગતિ કરી રહેલા કણનો પ્રવેગ $(a)$ સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. નીચેનામાંથી કયો આલેખ તેના સમય $(t)$ સાથે વેગ $(v)$ ની વિવિધતા શ્રેષ્ઠતાથી રજૂઆત કરે છે?
કણને પ્રતિપ્રવેગ ક્યારે હોય ?