આકૃતિમાં કણની એક પારિમાણિક ગતિ માટે $x -t$ આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી એમ કહેવું સાચું છે કે, $t < 0$ માટે કણ સુરેખ માર્ગે અને $t > 0$ માટે પરવલય માર્ગે ગતિ કરે છે ? જો ના, તો આ આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો.
આકૃતિમાં એક પારિમાણિક સરળ આવર્તગતિ માટેનો $x -t$ આલેખ દર્શાવેલ છે. સમય $t=0.3 \;s , 1.2\; s ,-1.2\; s$ માટે કણનાં સ્થાન, વેગ અને પ્રવેગનાં ચિહ્નો શું હોઈ શકે ?
કોઈ પદાર્થ અંતે પ્રવેગ વિરુદ્ધ સામનો ગ્રાફ આપેલ છે તો તેના માટે વેગ વિરુદ્ધ સમય નો ગ્રાફ કેવો મળે?
પ્રવેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગની વ્યાખ્યા લખો.