$0.1 \,kg$ દળ ધરાવતા એક ધાતુનાં ગોળાને $500\,{}^oC$ સુધી ગરમ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને $0.5\, kg$ પાણી ભરેલા પાત્રમાં કે જેની ઉષ્માધારિતા $800 \,JK^{-1}$ છે તેમાં નાખવામાં આવે છે. પાણી અને પાત્રનું પ્રારંભિક તાપમાન $30\,{}^oC$ હતુ. પાણીના તાપમાનમાં થતો વધારો અંદાજીત પ્રતિશત ........ $\%$ હશે? (પાણી અને ધાતુની વિશિષ્ટ ઉષ્માઘારિતા અનુક્રમે $4200\, Jkg^{-1}K^{-1}$ અને $400\, Jkg^{-1}K^{-1}$ છે.)
$15$
$30$
$25$
$20$
થરમોકોલના આઇસબૉક્સમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાચવવાની રીત સસ્તી અને કાર્યક્ષમ છે. $30\, cm$ ની બાજુવાળા સમઘન આઇસબોક્સની જાડાઈ $5.0\, cm$ છે. જો $4.0\, kg$ બરફને તેમાં મુકવામાં આવે તો $6 $ કલાક બાદ તેમાં રહેલા બરફનાં જથ્થાનો અંદાજ મેળવો. બહારનું તાપમાન $45 \,^oC$ છે. થરમોકોલની ઉષ્માવાહકતા $0.01\, J\, s^{-1}\,m^{-1}\,K^{-1}$ છે. (પાણીની ગલનગુપ્ત ઉષ્મા $=335\times 10^3\,J\,Kg^{-1}$
$- 20°C$ વાળા $40 \,g$ બરફનું $20° C$ પાણીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાનું મૂલ્ય .... . $J$ મળે.$L_{ice} = 0.336 \times 10^6 J/kg,$ બરફની વિશિષ્ટ ઉષ્મા $2100 J/ kg$ , પાણીની વિશિષ્ટ ઉષ્મા $4200 J/kg - K$
$10\,^oC$ રહેલ $20\, g$ પાણી પરથી $100\,^oC$ વાળી વરાળ પસાર થાય છે. જ્યારે પાણીનું તાપમાન $80\,^oC$ થાય, ત્યારે તેમાં રહેલ પાણીનું દળ ($g$ માં) કેટલું હશે?
[પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1\, cal\, g^{-1}\,^oC^{-1}$ અને વરાળની ગુપ્તઉષ્મા $= 540\, cal\, g^{-1}$ લો]
$100 \,g$ ની લોખંડની ખીલ્લીને $1.5 \,kg$ દળ ધરાવતી અને $60\, ms ^{-1}$ ના વેગ સાથેની હથોડી વડે ઠોકવામાં આવે છે. જો હથોડીની એક ચતુર્થાંશ જેટલી ઊર્જા ખીલ્લીને ગરમ કરવામાં વપરાતી હોય તો ખીલ્લીના તાપમાનમાં ($^{\circ} C$ માં) કેટલો વધારો થશે $?$ [લોખંડની વિશિષ્ટ : ઉષ્માધારીતા $=0.42 Jg ^{-1}{ }^{\circ} C ^{-1}$ ]
$100 \,gm$ ગ્રામ પાણીનું તાપમાન $24^{\circ} C$ થી વધારીને $90^{\circ} C$ કરવું હોય તો તેમાંથી .......... ગ્રામ વરાળ પસાર કરવી પડે ?