$80 \,kg$ નો માણસ ઘર્ષણરહિત સપાટી પર પડેલ $320 \,kg$ ની ટ્રોલી પર $1\, m/sec$ ના વેગથી ગતિ કરતાં $4 \,sec$ પછી તેનું સ્થાનાંતર જમીનની સાપેક્ષે ........ $m$ હશે.

  • A

    $5 $

  • B

    $4.8 $

  • C

    $3.2 $

  • D

    $3.0 $

Similar Questions

વેગ કરતાં વેગમાન કંઈક વધુ માહિતી આપે છે તે ઉદાહરણ દ્વારા સમજાવો.

બૉલને જમીન પરથી શિરોલંબ દિશામાં ( $+z-$ અક્ષ) ફેકવામાં આવે છે, તો નીચેનામાથી વેગમાન વિરુદ્ધ ઊંચાઈનો આલેખ કયો સાચો પડે? 

  • [JEE MAIN 2019]

$2\, kg$ દળ ધરાવતાં પદાર્થનો સ્થાન-સમયનો આલેખ દર્શાવ્યો છે. પદાર્થ પર $t = 0\, s$ અને $t = 4\, s$ માટે બળનો આઘાત કેટલો હશે ?

''વેગમાન અને વેગમાનનો ફેરફાર હમેશાં એક જ દિશામાં હોતા નથી .'' ઉદાહરણ આપી સમજાવો.

$m$ દળ ધરાવતો એક કણ $v_1$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે. કણને આઘાત આપતા તેનો વેગ $v_2$ થાય છે. આઘાતનું મુલ્ય કોને બરાબર હશે?

  • [AIPMT 1990]