$m$ દળ ધરાવતો એક કણ $v_1$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે. કણને આઘાત આપતા તેનો વેગ $v_2$ થાય છે. આઘાતનું મુલ્ય કોને બરાબર હશે?

  • [AIPMT 1990]
  • A

    $m\left[v_{2}-v_{1}\right]$

  • B

    $m\left[v_{1}+v_{2}\right]$

  • C

    $\frac{1}{2} m\left[\left|v_{2}^{2}\right|-\left|v_{1}^{2}\right|\right]$

  • D

    $m\left[\left|v_{2}\right|-\left|v_{1}\right|\right]$

Similar Questions

$m$ દળનો કણ $u $ વેગથી $ m$  દળના સ્થિર કણ સાથે અથડાય છે,સંપર્ક સમય $T$ માટે સંપર્ક બળ આકૃતિ મુજબ લાગે છે.તો $F_0$ નું મૂલ્ય કેટલું થશે?

$3\, kg$ દળનો દડો દીવાલ સાથે $60^o$ ના ખૂણે અથડાય છે અને તેટલા જ ખૂણેથી પાછો ફરે છે. સંપર્ક સમય $0.20\,s$ છે. દીવાલ પર લાગતાં બળની ગણતરી કરો.

  • [AIPMT 2000]

બળનો આધાત મહત્તમ કઇ આકૃતિમાં છે?

બૉલને જમીન પરથી શિરોલંબ દિશામાં ( $+z-$ અક્ષ) ફેકવામાં આવે છે, તો નીચેનામાથી વેગમાન વિરુદ્ધ ઊંચાઈનો આલેખ કયો સાચો પડે? 

  • [JEE MAIN 2019]

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.

  કોલમ $-I$   કોલમ $-II$
$(1)$ વેગમાનનો ફેરફાર $(a)$ બળ
$(2)$ વેગમાનના ફેરફારનો દર  $(b)$ બળનો આધાત
    $(c)$ વેગમાન