વેગ કરતાં વેગમાન કંઈક વધુ માહિતી આપે છે તે ઉદાહરણ દ્વારા સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વેગ કરતાં વેગમાન કંઈક વધુ માહિતી આપે છે તે નીચેના ઉદાહરણથી સમજીએ.

ઈજા થશે તે તેમના વેગ પરથી જાણી શકાતું નથી. કારણ કે બન્નેના વેગ સમાન છે.

પણ, પદાર્થના વેગમાનમાં ફેરફારનો દર જાણવાથી પદાર્થ પરનું બળ જાણી શકાય છે.

જે તેમનાં દળો જાતા હોઈએ, તો જેનું દળ વધુ તેનું વેગમાન વધુ અને વધારે વેગમાનવાળા પદાર્થની અથડામણથી વધારે ઈજા પહોંચાડી શકે. તેથી કાંકરીના વેગમાન કરતાં પથ્થરનું દળ વધુ હોય તેનું વેગમાન વધુ થાય. તેથી પથ્થરથી વ્યક્તિને વધુ ઈજા થાય.

ઉદા:$2$

ધારો કે એક કાર અને એક ટ્રક સમક્ષિતિજ રસ્તા પર સ્થિરિ પડેલાં છે. આ બંનેને સમાન સમયમાં સમાન ઝડપથી ગતિ કરાવવા માટે કારને ઓછા બળની અને ટ્રક ને વધારે બળની જરૂર પડે છે.આ ઉપરાંત તે બંને સમાન ઝડપથી ગતિ કરતાં હોય તો સમાન સમયમાં તેમણે અટકાવવા માટે કાર કરતાં ટ્રકને મોટા અવરોધક બળની જરૂર પડે છે.(અહીં,ગતિ કરાવવી  કે અટકાવવી એટલે વેગમાનમાં ફેરફાર કરવો.)

આમ,પદાર્થ પર બળની અસર નક્કી કરવા માટે દળ અને ઝડપ એટલે કે વેગમાન અગત્યનો પ્રાચલ છે. 

 

Similar Questions

$m$ દળના પદાર્થની ગતિ $y=u t+\frac{1}{2} g t^{2}$ તરીકે વર્ણવાય છે. પદાર્થ પર લાગતું બળ શોધો. 

“વેગમાન એટલે વેગ અને તેના માનનો (મૂલ્યનો) ગુણાકાર.”  આ વિધાન સાચું છે કે ખોટું ?

$50$ ગ્રામ દળ ધરાવતાં પદાર્થનો વેગ $20\,cm/s$ છે. તેની પર $50$ ડાઈનનું સતત બળ લાગે, તો $5$ સેકન્ડને અંતે વેગમાન કેટલું થાય ? 

ન્યૂટનનાં ગતિના ત્રીજા નિયમ મુજબ

$1000\,kg$ ની એક બસ સ્ટેશન પર ઊભી છે, તો બસનું રેખીય વેગમાન કેટલું ?