વર્તુળ $\odot( O , r)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $72$ છે. તો લઘુચાપ $\widehat{A C B}$ ની લંબાઈ અને વર્તુળનો પરિઘનો ગુણોતર મેળવો.

  • A

    $1:5$

  • B

    $1:6$

  • C

    $1:8$

  • D

    $1:9$

Similar Questions

એક સમબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ વર્તુળ પર છે. જો વર્તુળનું ક્ષેત્રફળ $1256$ સેમી$^{2}$ હોય, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)

$56$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બે પરસ્પર લંબ ત્રિજ્યાઓને સંગત લઘુવૃત્તાંશનું, ગુરુવૃતાંશનું અને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો.

બે વર્તુળોની ત્રિજ્યાનો ગુણોત્તર $2:3$ છે. તેઓના બે લઘુવૃત્તાંશોના ખૂણાના માપનો ગુણોત્તર $5: 2$ છે, તો તે બે લઘુવૃત્તાંશોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર ........... થાય.

અર્ધવર્તુળ બગીચાની ત્રિજ્યા $35\,m$ છે. જો કોઈ ને બગીચાનો એક આંટો મારવો હોય તો $\ldots \ldots \ldots \ldots m$ ચાલવું પડે .

ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઇ $12\,cm $ છે. તો $5$ મિનિટમાં મિનિટકાંટા દ્વારા આવરેલ  ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2} .(\pi=3.14)$ થાય.