એક વર્તુળાકાર બગીચાની ચારે બાજુ $21$ મી પહોળાઈનો એક રસ્તો આવેલો છે. જો બગીચાની ત્રિજ્યા $105$ મી હોય, તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. ( સેમી${2}$ માં)
$15300$
$15246$
$16246$
$15642$
ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઇ $10.5\,cm $ છે. તો $20$ મિનિટમાં મિનિટકાંટા દ્વારા આવરેલ ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$ થાય.
વર્તુળ$\odot( O , r)$ માં $ \overline{ OA }$ અને $ \overline{ OB }$ એ બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો આ ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃતાંશની પરીમીતી $20\,cm $ હોય તો $r=\ldots \ldots \ldots . . . cm$
એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $220$ મી છે. તેની ફરતે બહારની બાજુએ એકસમાન પહોળાઈનો રસ્તો છે. જો રસ્તા સહિતના વર્તુળાકાર પ્રદેશનો પરિઘ $264$ મી હોય, તો રસ્તાની પહોળાઈ શોધો. (મીટર માં)
એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ $14$ સેમી છે. સવારના $10.10$ થી $10.30$ ના સમયગાળા દરમિયાન તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ?.
એ કહેવું સાચું છે કે $a$ સેમી ત્રિજયાવાળા વર્તુળને બહિર્ગત ચોરસની પરિમિતિ $8a$ સેમી છે ? તમારા જવાબ માટે કારણ આપો.