$2\, kg$ દળ ધરાવતા પદાર્થની પ્રારંભિક ઝડપ $5\, ms^{-1}$ છે. ગતિની દિશામાં તેના પર થોડા સમય માટે બળ લાગે છે. બળ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. પદાર્થની અંતિમ ઝડપ $ms^{-1}$ માં શોધો.

  • A
    $9.25$
  • B
    $5$
  • C
    $14.25$
  • D
    $4.25$

Explore More

Similar Questions

જ્યારે ઘોડો ગાડાને ખેંચે છે,ત્યારે ઘોડાને આગળ વધવા માટે જવાબદાર બળ કયું છે?

એક $3 \ kg$ દળ ધરાવતા પદાર્થ પર, જે ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે, તેના પર બળ લગાડવામાં આવે છે। બળ-સમય $(F-t)$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે। $1 \ s$ પછી પદાર્થની ઝડપ કેટલી હશે ($m/s$ માં)?

$0.5\, kg$ દળનો એક દડો $2\, m/s$ ના વેગથી ગતિ કરીને દીવાલ સાથે લંબરૂપે અથડાય છે અને તેટલી જ ઝડપે પાછો ફરે છે. જો દડા અને દીવાલ વચ્ચેનો સંપર્ક સમય $1\, ms$ હોય,તો દીવાલ દ્વારા દડા પર લાગતું સરેરાશ બળ ......... $N$ છે.

$m$ દળનો એક કણ $v_1$ જેટલા સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. તેને એવો આઘાત (impulse) આપવામાં આવે છે કે જેથી તેનો વેગ $v_2$ થાય છે. આઘાતનું મૂલ્ય કેટલું હશે?

$N$ ગોળીઓ,જે દરેકનું દળ $m \, kg$ છે,તેને $v \, m/s$ ના વેગથી $n$ ગોળી પ્રતિ સેકન્ડના દરે દીવાલ પર છોડવામાં આવે છે. દીવાલ દ્વારા ગોળીઓ પર લાગતું પ્રતિક્રિયા બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo