એક $10 \,kg$ નું દળ ધરાવતા પદાર્થને જમીનથી $40 \,m / s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષેપણની એક સેકંડ પછી તેના વેગમાનમાં થતો ફેરફાર $SI$ એકમ પ્રમાણે શું થશે? [$g =9.8 \,m / s ^2$ લો]
$73$
$98$
$176$
$140$
બળના આઘાતનું પારિમાણિક સૂત્ર લખો.
$80 \,kg$ નો માણસ ઘર્ષણરહિત સપાટી પર પડેલ $320 \,kg$ ની ટ્રોલી પર $1\, m/sec$ ના વેગથી ગતિ કરતાં $4 \,sec$ પછી તેનું સ્થાનાંતર જમીનની સાપેક્ષે ........ $m$ હશે.
$10\, kg$ નો પદાર્થ $10 \,m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4 \,sec$ માટે બળ લાગતા તે $2 \,m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે પદાર્થ પર લાગતો બળનો આધાત ........ $newton \times \sec $ થાય.
$m $ દળવાળા કોઇ કણ પર લગાડેલ બળ નીચે દર્શાવેલ બળ-સમયના આલેખ દ્વારા દર્શાવેલ છે . $0$ $8$ સેકન્ડ સુધીના ગાળામાં કણના વેગમાનમાં થતો ફેરફાર ($N-s$ માં) કેટલો હશે?
“વેગમાન એટલે વેગ અને તેના માનનો (મૂલ્યનો) ગુણાકાર.” આ વિધાન સાચું છે કે ખોટું ?