એક-પરિમાણમાં ગતિ કરતાં $0.4$ $ kg$ દળ ધરાવતા પદાર્થ માટે $ x-t $ આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે,તો દરેક બળના આઘાતનું મૂલ્ય .......... $N-s$ છે.

534-120

  • [AIEEE 2010]
  • A

    $0.2$

  • B

    $0.4$

  • C

    $0.8$

  • D

    $1.6 $

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થનો વેગમાન $p$ એ સમય $(t)$ ની સાપેક્ષે બદલાય છે. તો તેને અનુરૂપ બળ. $(F)$ - સમય $(t)$ નો ગ્રાફ ક્યો છે

$100 \mathrm{~g}$ દળ ધરાવતા એક ગોલીય પદાર્થને જમીનથી $10 \mathrm{~m}$ ઉંચાઈએ થી છોડવામાં આવે છે. જમીનને અથડાયા બાદ પદાર્થ થમીન થી $5 \mathrm{~m}$ ઉંચાઈએ રીબાઉન્સ થાય છે. જમીન દ્વારા પદ્વાર્થ ઉપર લાગૂ પડતો આવેગ__________હશે. ( $\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2$ લો)

  • [JEE MAIN 2024]

નીચે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, પદાર્થ પર લાગતુ બળ એ સમય સાથે બદલાતો રહે છે. જો પદાર્થનુ પ્રારંભિક વેગમાન $\vec{p}$ છે, તો પદાર્થ વડે તેનું $\vec{p}$ વેગમાન ફરીથી જાળવી રાખવા માટે લેવામાં આવતો સમય છે

“દળ અને વેગનો ગુણાકાર ગતિ પર બળની અસર ઊપજાવવામાં પાયાની બાબત છે.” આ વિધાન સમજાવો.

$m $ દળવાળા કોઇ કણ પર લગાડેલ બળ નીચે દર્શાવેલ બળ-સમયના આલેખ દ્વારા દર્શાવેલ છે . $0$  $8$ સેકન્ડ સુધીના ગાળામાં કણના વેગમાનમાં થતો ફેરફાર ($N-s$ માં) કેટલો હશે?

  • [AIPMT 2014]