$5 \,kg$ દળનો એક પદાર્થ $t=0 \,s$ સમય પર $\vec{v}=(2 \hat{i}+6 \hat{j}) \,m / s$ વેગ સાથે ગતિ કરી રહ્યો છે. તે $t =2 \,s$ સમય પછી પદાર્થનો વેગ $(10 \hat{i}+6 \hat{j})$ છે, તો પદાર્થનાં વેગમાનમાં થતો ફેરફાર ..............  $kg m / s$ હશે.

  • A

    $40 \hat{i}$

  • B

    $20 \hat{i}$

  • C

    $30 \hat{i}$

  • D

    $(50 i+30 \hat{j})$

Similar Questions

$m$ દળના પદાર્થની ગતિ $y=u t+\frac{1}{2} g t^{2}$ તરીકે વર્ણવાય છે. પદાર્થ પર લાગતું બળ શોધો. 

$100g$ ન પદાર્થને $20\, m \,sec^{-1}$ વેગથી સમક્ષિતીજ સાથે $30^°$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરતા મહતમ ઊચાઇએ તેના વેગમાનમા કેટલા...........$kg\,m\,{\sec ^{ - 1}}$ ફેરફાર થાય?

બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે. ગોળી પરનું બળ $F = 600 - 2 \times {10^5}t$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $F$ ન્યૂટનમાં હોય છે અને $t$ સેકન્ડમાં હોય છે. જેવી ગોળી બંદૂકના બેરલમાંથી બહાર નીકળે છે, તેમ તેના પર લાગતું બળ શૂન્ય થઈ જાય છે. ગોળી પર લાગતો સરેરાશ આઘાત ($N-s$ માં) કેટલો હશે?

  • [AIPMT 1998]

આકૃતિ દર્શાવ્યા મુજબ, એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને ચલિત બળ $F$ ની અસર હેઠળ ગતિ કરે છે. જો બળનું પ્રારંભિક મુલ્ય $F_0$ છે, તો પછી જ્યાં તે પાછો સ્થિર અવસ્થામાં આવશે ત્યારે પદાર્થનું સ્થાન ક્યાં હશે?

એક $3 kg$ દળનો એક બોલ  $10 m/sec$  ના વેગથી $60^o$ ના ખૂણે દિવાલ પર અથડાય છે અને અથડામણ પછી તે તેટલા જ ખૂણે અને તેટલી જ ઝડપે પાછો ફરે છે.  $MKS$  એકમમાં બોલના વેગમાનનો ફેરફાર કેટલો હશે?